Maa Jagdamba Navli Raat logo
AboutArtistsPassesVenueFAQ
Event By : Patel DECORATION

ગરબાની તીવ્રતા,
પરંપરાની ઉજવણી સાથે

11 - 19 ઓક્ટોબર, 2026

સંસ્કૃતિ પાર્ટી પ્લોટ જુનું બસ સ્ટેન્ડ, સરકારી જીમ, મોડાસા રોડ, મોડાસા

00 Days
:
00 Hrs
:
00 Min
:
00 Sec

ગરબાની રમઝટ શરૂ થઈ ગઈ છે!

Book Your Pass → See Artists

Shakti Shraddha Sanskriti

About

પરંપરાની પાસે,
આધુનિક ઉજવણી

માં જગદંબા નવલી રાત એ માત્ર એક ઈવેન્ટ નથી, પણ પરંપરા, સંગીત, સંસ્કૃતિ અને આપણાં લોકોની એક અનોખી ઉજવણી છે. અસલ ભાવથી થાતી પર Navratriની અસલ ભાવના સાથે, બધા મળશે ને ગરબા, સંગીત, ભોજન અને આનંદનો અદભુત સંગમ.

Book Now →

More Than A Festival It’s Our Emotion

Book Now

ગરબાની રોયલ મજા

એક કૉલ કરો અને આજે જ બુક કરો

All 10 Days ₹11,000 Only
Hemant Patel +91 74360 42176 Milan Patel +91 70698 45159
  • Sofa Access
  • 5 Season Passes
  • VIP Entry

Artists

નવરાત્રીને સંગીતના સૂર

Book Passes →
  • કમલેશ બારોટ
    કમલેશ બારોટ 11 OCT - DAY-1
  • સોનુ ચારણ
    સોનુ ચારણ 12 OCT - DAY-2
  • પૂજા દવે
    પૂજા દવે 13 OCT - DAY-3
  • ભૂમિ પંચાલ
    ભૂમિ પંચાલ 14 OCT - DAY-4
  • વિવેક રાવ
    વિવેક રાવ 15 OCT - DAY-5
  • વિક્રમ ઠાકોર
    વિક્રમ ઠાકોર 16 OCT - DAY-6
  • વનિતા શાહ
    વનિતા શાહ 17 OCT - DAY-7
  • દિપાલી શાહ
    દિપાલી શાહ 18 OCT - DAY-8
  • જયા પટેલ
    જયા પટેલ 19 OCT - DAY-9

Passes

તમારા માટે યોગ્ય પાસ

નવ રાત, એક પાસ — ગરબાની સંપૂર્ણ ઉજવણી તમારી સાથે, શરૂઆતથી અંત સુધી.

  • Instant Confirmation
  • Secure Online Payment
  • Valid for All 9 Nights
All 9 Nights

Season Pass

એક પાસ, નવ રાત — સંપૂર્ણ ગરબા ઉત્સવ

  • All 9 Days Access
  • Priority Entry
  • Exclusive Viewing Zone
  • Special Surprises

₹999

Book Now →

Limited passes available

Venue

ઉત્સવનું ભવ્ય આયોજન

સંસ્કૃતિ પાર્ટી પ્લોટ જુનું બસ સ્ટેન્ડ, સહકારી જીમ, મોડાસા રોડ, મોડાસા

View on Map →
Event By : Patel DECORATION
R RAJ ORCHESTRA & EVENTS

FAQ

તમારા પ્રશ્નો, અમારા જવાબો

  • પાસ કેવી રીતે બુક કરવો?

    તમે ઉપર આપેલા "Book Your Pass" બટન પર ક્લિક કરીને ઓનલાઈન પાસ બુક કરી શકો છો. બુકિંગ કન્ફર્મેશન તમારા મોબાઈલ પર SMS અને WhatsApp દ્વારા મળશે.

  • શું બાળકો માટે અલગ ટિકિટ લાગશે?

    હા, 12 વર્ષથી નાના બાળકો માટે પ્રવેશ મુક્ત છે. તેનાથી મોટા બાળકો માટે નિયમિત પાસ દર લાગુ પડશે.

  • શું ખોરાકની સુવિધા ઉપલબ્ધ છે?

    હા, વેન્યુ પર અધિકૃત ફૂડ સ્ટોલ્સ ઉપલબ્ધ છે જ્યાં તમે નાસ્તાથી લઈને જમવાનું બધું જ મેળવી શકશો.

  • ઓનલાઇન પેમેન્ટ ઉપલબ્ધ છે?

    હા, UPI, કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા સુરક્ષિત ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવામાં આવે છે.

  • ઇવેન્ટ ક્યારે શરૂ થશે?

    ગરબા દરરોજ સાંજે ગેટ ખુલ્યા બાદ શરૂ થશે. ચોક્કસ સમય તમારા પાસ પર અને અમારા સોશિયલ પેજ પર જણાવવામાં આવશે.

  • જો પ્લાન બદલવો હોય તો રિફંડ મળશે?

    ઇવેન્ટ શરૂ થયાના 48 કલાક પહેલા સુધી કરેલા બુકિંગ પર રિફંડ પોલિસી લાગુ પડે છે. વધુ વિગત માટે અમારો સંપર્ક કરો.

Maa Jagdamba Navli Raat logo

11 Oct 2026 – 19 Oct 2026

EXPLORE

AboutArtistsPassesVenueFAQ

VENUE

Modasa

PASSES

© 2026 Maa Jagdamba Navli Raat. Organised in Modasa.
Terms & ConditionsPrivacy PolicyAbout UsContact UsRefund Policy